ફિલ્મ સ્ટૂડિયોજ સેટિંગ એંડ એલાઇડ મઝદૂર યૂનિયનની નવી ભવ્ય અને વિશાલ ઑફિસના ઉદ્ઘાટન કાર્યક્રમનું આયોજન ૧ નવમ્બર ૨૦૧૬ ના મુમ્બઈના માલાડ (ઈસ્ટ) માં એક્સપ્રેસ હાઇવે પર રિલાએંસ એનર્જીની સામે એક્સપ્રેસ જોન બિલ્ડિંગના ચૌથા માળે કરવામાં આવ્યું હતું.ઉદ્ઘાટન વિધિ સાથે સત્યનારાયણ ભગવાન કથા,ભજન સંધ્યા કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું. યૂનિયનના ચેરમેન ડૈશિંગ આમદાર રામ કદમ છે અને જનરલ સેક્રેટરી ગંગેશ્વરલાલ શ્રીવાસ્તવ (સંજૂ) છે. કાર્યક્રમ માં હઝારો મઝદૂર ભાઈઓં સહભાગી થી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
ફિલ્મ સ્ટૂડિયોજ સેટિંગ એંડ એલાઇડ મઝદૂર યૂનિયનમાં ૪૩ હજારથી વધુ સભ્યો છે.યૂનિયન દ્વારા મેમ્બરોની બે દીકરીઓના લગ્ન માટે પચાસ હજાર,મેંબરને નિવ્રિત્તી બાદ કે અવસાન થતાં એક લાખ રૂપિયા, અપંગત્વ આવે તો દર મહિને એક હઝાર રૂપિયા પેન્શન, બાળકોના અભ્યાસ, મેડિકલ જેવી વિભિન્ન પ્રકારની સહાય આપવામાં આવે છે.ઉદ્ઘાટન સમારોહમાં ફિલ્મ એંડ ટેલીવિज़ન ઇંસ્ટીટયૂટ ઓફ ઇંડિયાના અધ્યક્ષ ગજેંદ્ર ચૌહાન,વેસ્ટર્ન ઇંડિયા ફિલ્મ પ્રોડ્યૂસર્સ એસોસિએશનના અધ્યક્ષ સંગ્રામ શિર્કે,નિર્માતા-નિર્દેશક ધીરજ કુમાર,રઝા મુરાદ,અલી ખાન જેવી ફિલ્મી હસ્તીઓને પધારીની કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.
ફિલ્મ સ્ટૂડિયોજ સેટિંગ એંડ એલાઇડ મઝદૂર યૂનિયનના જનરલ સેક્રેટરી ગંગેશ્વરલાલ શ્રીવાસ્તવ ઉર્ફે સંજૂ એ પુષ્કળ વિશેષ અને તેમના વિરુદ્ધ ફેલાવતી અફવાઓ છતાં તેમની સાહસ વ્રિત્તી એને કઠોર પરિશ્રમ દ્વારા મઝદૂરો માટે નવી શાનદાર ઓફિસ શુરુ કરીને વિરોધીઓને જડબાતોડ જવાબ આપ્યો હતો.આ અવસરે ગંગેશ્વરલાલ શ્રીવાસ્તવ કહું કે ,"અગાઉની ઓફિસે નાની હતી જેના કારણે યૂનિયનના સભ્યયોને ભારે હાલાકી ભોગવવી પડતી હોવાથી નવી ઓફિસે લેવી અનિવાર્ય હતી.આજે યૂનિયન અમારા સભ્યયોને મૈરેજ ફંડ, મેડિકલ ફંડ, રિટાયરમેંટ પેંશન,એજુકેશન ફંડ જેવી સુવિધાઓ પૂરી પાડ સે.આ સિવાય અનેક સુવિધાઓ આપવા માટે પ્રયત્નશીલ છીએ.અમે માત્ર મઝદૂરોના હક અપાવવા માગીયે છીએ."
યૂનિયનને ચેયરમૈન અને ડૈશિંગ વિધાનસભ્ય આમદાર રામ કદમ સંજોગોવશાત કાર્યક્રમમાં હાઝર રહી શક્યા નહોતા, પરંતુ તેમણે મોકલાવેલા સન્દેશમાં લોકોને શુભમાંમનાઓ આપવાની સાથે કહું કે,મઝદૂર ભાઈઓના અચ્છે દિનની શુરુઆત થઇ રહે છે.