રાહુલ ગાંધી પછી હવે કોંગ્રેસનુ ટ્વિટર એકાઉંટ હૈંક, આપત્તિજનક પોસ્ટ કરવામાં આવ્યા
ગુરુવાર, 1 ડિસેમ્બર 2016 (11:52 IST)
ગુરૂવારે કોગ્રેસનુ ટ્વિટર એકાઉંટ હેંક થઈ ગયુ. એક દિવસ પહેલા કોંગ્રેસના વાઈસ પ્રેસિડેંટ રાહુલ ગાંધીના ટ્વિટર એકાઉંટને કોઈએ હૈંક કરી દીધુ હતુ. ત્યારબાદ @INCIndia હૈંડલને કોઈએ હૈંક કરી લીધુ અને આપત્તિજનક પોસ્ટ કરવામાં આવી. રાહુલનુ એકાઉંટ હૈંક થયા પછી કોંગ્રેસે દિલ્હી પોલીસને ફરિયાદ કરી હતી. કોંગ્રેસનુ એકાઉંટ હૈંક કરનારાએ આ ફરિયાદ પર નારાજગી બતાવતા પણ પોસ્ટ કર્યા છે. સદનમાં મુદ્દો ઉઠાવશે કોંગ્રેસ...
- કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યુ કે બંને સદનમાં આ મામલો ઉઠાવવામાં આવશે.
કેવી રીતે હૈંક થયુ રાહુલનુ ટ્વિટર હેંડલ
1 #રાહુલના ટ્વિટર હૈંડલ પર વેરિફાઈડ સાઈનની પાસે લખ્યુ હોય છે @OfficeOfRG હૈંકિંગ પછી આ નામ બદલીને ‘Office of Retard Gan’ લખાયેલ દેખાવવા માંડ્યુ. હૈંકર્સે રાહુલ ગાંધીની તસ્વીર પણ હટાવી દેવામાં આવી હતી.
2.# રાત્રે લગભગ પોણા નવ વાગ્યે હૈંકરે પહેલા ટ્વીટમાં રાહુલનુ નામથી લખ્યુ, "હુ મસીહા છુ. હુ મહાન ભારતને ‘@#@#@#’ થી બચાવવા આવ્યો છુ."
3# એક ટ્વીટમાં આપત્તિજનક ભાષામાં લખ્યુ છે - "મને ‘@#@#@#’ પસંદ છે અને હુ મરી નથી શકતો.
4# ચોથા ટ્વીટમાં રાહુલની ફોટો પર લખ્યુ આવ્યુ - #Pappusoduffer તેની નીચે લખવામાં આવ્યુ - અમૂલ ઈઝ ધ ટેસ્ટ ઓફ ઈંડિયા, પપ્પૂ ઈઝ ધ વેસ્ટ ઓફ ઈંડિયા' આ સાથે જ આ કમેંટ હતી કે જે દિવસે મોત થશે, એ દિવસે દુનિયા ખુશ થશે.
5# એક ટ્વીટમાં લખ્યુ હતુ, "આમ આદમીને લૂટવુ સારુ લાગે છે, અને શુ કહેવાની જરૂર છે"
6#એક ટવીટમાં લખવામાં આવ્યુ, "My family is a bunch of corrupt....@#@#@# retarded... @#@#@#"