IOC ના નિર્દેશ મુજબ 1 ડિસેમ્બર પછી જો તમારો આધાર નંબર એલઓસી સાથે લિંક નહી કરાવ્યો હોય આધાર કાર્ડ પર ચાલતી ગેસ કનેક્શન સબસિડી બંધ કરી નાખવામાં આવશે. તમે ગેસ સબસીડીના ફાયદા નહી ઉઠાવી શકો.. ગેસ એજેંસીની સાથે-સાથે તમને તમારુ આધાર કાર્ડ તમારા બેંક અકાઉંટ સાથે અટેચ કરાવવું પડશે.