પીએમે ઓસ્ટૃએલિયા પ્રવાસ પર ટિપ્પણી કરતા આરજેડી ચીફે કહ્યુ કે તેઓ NRI બની ચુક્યા છે. તેમનો ઈશારો પીએમના સતત થઈ રહેલ વિદેશ પ્રવાસની તરફ હતો. ત્યારબાદ તેમણે કહ્યુ કે જનતાની સાથે દગો થયો છે. વિદેશોમાં પીએમના જોરદાર સ્વાગત પર ટિપ્પણી કરતા તેમણે કહ્યુ.. ક્યાય તેમના નામનો ડંકો નથી વાગી રહ્યો બસ મીડિયાને ખરીદી લેવામાં આવ્યો છે.