ગજિની આજે રિલીઝ થશે આનંદો!

વેબ દુનિયા

ગુરુવાર, 25 ડિસેમ્બર 2008 (01:05 IST)
મદ્રાસ હાઈકોર્ટે જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવાઈ રહેલી અમીરખાનની ફીલ્મ ગજિની પરથી સ્ટે ઉઠાવી લેવામાં આવ્યો છે. આની સાથે જ આવતીકાલે જ આ ફિલ્મ દેશભરમાં રજૂ થઈ જશે.

કોપીરાઈટના મામલે મંગળવારે આ ફિલ્મ વિવાદોમાં આવી ગઈ હતી. જેની પર મંગળવારે મદ્રાસ સરકારે પ્રતિબંધ લાદી દીધો હતો. પરંતુ કોર્ટ દ્વારા લેવામાં આવેલ વચાગાળીયા નીર્ણયના કારણે ફિલ્મ પરથી પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે.

વેબદુનિયા પર વાંચો