ગુજરાતી જોક્સ- ઓ માય ગોડ સેલેરી પણ છે.

બુધવાર, 15 માર્ચ 2017 (13:16 IST)
એક ગર્લ્સ હોસ્ટલમાં એક છોકરાને રિસેપ્સનિસ્ટની જાબ મળી 
 
બે મહીના પછી માલિકે પરેશાન થઈને બોલાવ્યા 
 
અને કીધું બે મહીનાથી તૂ તારી સેલેરી લેવા શા માટે નથી આવતું 
 
છોકરા- ઓ માય ગોડ સેલેરી પણ છે. 
 

વેબદુનિયા પર વાંચો