ગુજરાતી Killing Joke

શનિવાર, 1 જુલાઈ 2017 (18:39 IST)
એક ગુજ્જુ પત્ની સજી ધજીને પોતાના પતિને બોલી - જાનૂ બતાવો ને હુ કેવી લાગી રહી છુ ?
પતિ - કસમથી જાનુ એવી લાગી રહી છે મન થાય છે કે તને પાકિસ્તાનમાં ફેંકી આઉ.. 
પત્ની  શરમાતા બોલી ...
હાય ભગવાન... 
સીધે સુધી કહો ને Bomb આગી રહી છુ... !! 

વેબદુનિયા પર વાંચો