ગુજરાતી જોક્સ - ભગવાન વ્યસ્ત

ગુરુવાર, 9 ફેબ્રુઆરી 2017 (00:01 IST)
પ્રાઇમરી સ્કૂલની કેન્ટિનમાં એક કાઉન્ટર પર સફરજન મૂક્યા હતા.
બાસ્કેટ પર લખ્યું હતું કે કોઇએ એકથી વધારે ન લેવું, ભગવાન તમને જોઇ રહ્યો છે.
બીજા કાઉન્ટર પર એક બાસ્કેટમાં ખૂબ ચોકલેટ્સ મૂકેલી હતી.
તોફાની બંટી ત્યાં ગયો અને તેણે લખી દીધું,
જેટલી મન હોય તેટલી ઉઠાવી લો,
ભગવાન સફરજન જોવામાં વ્યસ્ત છે.

વેબદુનિયા પર વાંચો