ગુજરાતી જોક્સ - રાહુલ -સોનિયા

બુધવાર, 31 ઑગસ્ટ 2016 (15:53 IST)
રાહુલ - મમ્મી મમ્મી આપણ દેશનુ નામ બદલી ગયું છે. 
 
સોનિયા -શું 
 
ક્યારે થયું આ ? 
 
રાહુલ મમ્મી news channel પર જણાવી રહ્યા 
 
છે કે સાક્ષી અને સિંધુંએ મળીને 
 
ભારતનું નામ રોશન કરી દીધું છે. 
 
સોનિયા- દીકરા તૂ pogo channel ન બદલતો  
 
હા હા હા 

વેબદુનિયા પર વાંચો