ગુજરાતી જોક્સ - ગણપતિ અને મોદી

મંગળવાર, 22 સપ્ટેમ્બર 2015 (16:05 IST)
ગણપતિની આરાધના કરતી વખતે મોદીજીએ વિચાર્યુ કે આ વખતે ગણેશજીને કંઈક એવુ અર્પણ કરુ કે તેઓ પ્રસન્ન થઈ જાય.. 
 
મોદીજીએ ગણપતિજી આગળ એક ડુંગળી મુકી તો ગણપતિ આશ્ચર્યમાં પડી ગયા. બીજી ડુંગળી મુકી તો ગણપતિજી ગદ્દગદ્દ થઈ ગયા.. આ રીતે મોદીજી એક પછી એક ડુંગળી મોદીજી પાસે મુકતા ગયા.. 
 
આ જોઈને ગણપતિજી બોલ્યા - બસ બાપુ બસ.. હવે શુ મને રડાવીને જ માનશો શુ ? 

વેબદુનિયા પર વાંચો