ગુજરાતી જોક્સ - દારૂનો જાદુ

બુધવાર, 10 ફેબ્રુઆરી 2016 (14:14 IST)
દારૂડિયો મોડી રાત્રે દારૂ પીને પોતાના ઘરે પરત ફરે છે. ઘરનો દરવાજો ખખડાવે છે 
તેની પત્ની દરવાજો ખોલે છે. 
દારૂડિયો - કોણ છો તમે ?
પત્ની - મને ભૂલી ગયા તમે...!!! 
દારૂડિયો - નશો દરેક દુ:ખને ભૂલાવી દે છે બહેન. 

વેબદુનિયા પર વાંચો