ગુજરાતી જોક્સ - ડિયોડ્રેંટ

શનિવાર, 21 ફેબ્રુઆરી 2015 (15:54 IST)
છગન - અરે યાર મારુ ડિયોડ્રેંટ ખલાસ થઈ ગયુ. 
મગન - મારુ પણ .. 
છગન - તો તુ કેવી રીતે કામ ચલાવી રહ્યો છે? 
મગન - ગળામાં ઓડોનિલ લટકાવીને ફરુ છુ. 
 

વેબદુનિયા પર વાંચો