ગુજરાતી જોક્સ - સેલ્ફીનો શોખ

શુક્રવાર, 5 મે 2017 (13:34 IST)
પત્ની અડધો કલાકથી મોબાઈલના કેમરાને દુપટ્ટાથી ઘસી રહી હતી. 
સેલ્ફી લેતી અને ફરી ડિલીટ કરી દેતી 
પતિ લેપટોપ પર કામ કરતા કરતા ચૂપચાપ આ તમાશો જોઈ રહ્યો હતો 
ઘણી વાર સુધી જોયા પછી 
જ્યારે પતિથી રહેવાયુ નહી તો તે બોલી જ પડ્યો 
'મોઢા પર પણ કપડુ મારીને ટ્રાય કરી લે'
 
*
*
*
*
*
*
*
પતિ દવાખાનામાં દાખલ છે.  

વેબદુનિયા પર વાંચો