ગુજરાતી જોક્સ - દારૂડિયાનો જોક્સ

ગુરુવાર, 30 માર્ચ 2017 (14:19 IST)
એક દારૂડિયો બીડી સળગાવ્યા વગર જ ફૂંકી રહ્યો હતો 
બીજો દારૂડિયો - યાર બીડીમાંથી ધુમાડો કેમ નથી નીકળી રહ્યો ? 
પહેલો દારૂડિયો - કરી દીધીને પીધેલા લોકો જેવી વાત, આ સી.એન.જી બીડી છે. 
 

વેબદુનિયા પર વાંચો