સંતાનો મોબાઇલ

બુધવાર, 16 એપ્રિલ 2014 (14:33 IST)
સંતા બજારમાં ગયા. રસ્તામાં એક ચોર એમનો મોબાઇલ ફોન છુડાવી ભાગી ગયો . સંતા પાછડ દોડયો અને જોરથી બુમો પાડી લે જા ગધે પણ આનો ચાર્જર તો મારી પાસે છે.

વેબદુનિયા પર વાંચો