શહેર અને ગામ

મગન - શુ તુ મને શાયર અને ગવૈયા વચ્ચેનુ અંતર બતાવી શકે છે ?
છગન - હા, શાયર શહેરમાં રહે છે અને ગવૈયો ગામમાં રહે છે.

વેબદુનિયા પર વાંચો