બુધ્ધિશાળી

હવાલદાર- મુન્ના તુ બતાવી શકે છે કે ગાય અને વાછરડાં કોના છે?
મુન્નો - જી, ગાય નું તો ખબર નથી પણ બતાવી શકું છુ કે આ વાછરડું કોનું છે.
હવાલદાર -બતાવ કોનું છે.?
મુન્નો - આ જ ગાયનું.

વેબદુનિયા પર વાંચો