થોડુક હસી લો

N.D
માણસ - ભગવાન મને એક એવુ સ્ટીલ બ્રિજ આપો જેનાથી હું આખી દુનિયા ફરી લઉં.
ભગવાન - આ બ્રિજ માટે તો દુનિયાનુ બધુ સ્ટીલ વપરાઈ જશે, બીજુ કંઈ માંગ.
માણસ - એવો મંત્ર બતાવો કે સ્ત્રીના દિલની વાત જાણી શકુ.
ભગવાન - સ્ટીલ બ્રિજ ડબલ લાઈન જોઈએ કે ફોર લાઈન ?

વેબદુનિયા પર વાંચો