ગુજરાતી જોક્સ-

સોમવાર, 10 ઑગસ્ટ 2015 (14:52 IST)
એક વાર એક મહિલા 
 
ખૂબ તેજ સ્પીડથી આવતી બસને હાથ આપીને રોક્યો 
 
કંડેક્ટરએ પૂછ્યું 
 
ક્યાં જવાનું છે 
 
મહિલા- જવાનું  ક્યાં જ નથી 
 
આ બાળક રડે છે એક વાર એ પોં.. પોં વગાડોના  .... 

વેબદુનિયા પર વાંચો