ગુજરાતી જોક્સ - સીનિયર અને જૂનિયરમાં અંતર

રવિવાર, 13 ઑગસ્ટ 2017 (16:44 IST)
ટીચર- સીનિયર અને જૂનિયરમાં શું અંતર છે 
 
છાત્ર- જે સમુદ્ર કિનારે રહે છે એને સી-નિયર કહે છે 
 
અને જે અજાયબઘર પાસે રહે છે એને જૂ-નિયર કહે છે 
 

વેબદુનિયા પર વાંચો