ગુજરાતી જોક્સ- સાસુ જમાઈ

બુધવાર, 22 એપ્રિલ 2015 (15:09 IST)
દીકરી (ફોન પર) - માં મારે  તારા જમાઈથી ઝગડો થઈ ગયું છે 
હું ત્યાં , તો હું બે અઠવાડિયા ત્યાં રોકાવા આવી રહી છું 
 
માં- નહી દીકરી એવા લોકોને આવી મજા ન કરવા દેવાય , 
 
એને તો એમના કર્મોની સજા આપો.. 
બેટા તુ ત્યાં જ રહેજે હું પણ 
ત્યાં 2 મહિના માટે રોકાવા આવી રહી છું!!! 


 
વેબદુનિયા ગુજરાતીનુ એંડ્રોયડ મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો. સમાચાર વાંચવા અને તમારા અભિપ્રાય જણાવવા  અમારા ફેસબુક પેજ  અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો.

વેબદુનિયા પર વાંચો