ગુજરાતી જોક્સ- શાકવાળા

બુધવાર, 3 ફેબ્રુઆરી 2016 (16:14 IST)
શાકવાળા ખૂબ દેરથી શાક ઉપર પાણી છાંટતૂ હતુ 
 
ત્યાં ઉભા ગ્રાહકે એને ગુસ્સામાં બોલ્યા 
 
એ ભાઈ ભિંડાને હોશ આવી ગયા 
 
હોય તો એક કિલો ભિંડા તોળી દે.  

વેબદુનિયા પર વાંચો