ગુજરાતી જોક્સ - વેલ્ડીંગ વાળા પણ આવી ગયા.

બુધવાર, 29 જૂન 2016 (14:55 IST)
બે ગાંડાઓ ધાબા પર સૂતા હતા . ત્યારે બારિશ આવી 
 
તો પેલો ગાંડો બોલ્યો ચાલ અંદર ચાલ 
 
લાગે છે આકાશમાં હોલ થઈ ગયું છે 
 
ત્યારે વીજળી કડકી 
 
તો બીજો ગાંડો બોલ્યો 
 
સૂઈ જા લાગે છે વેલ્ડીંગ વાળા પણ આવી ગયા. 
 

વેબદુનિયા પર વાંચો