ગુજરાતી જોક્સ- માથા કૂટ થશે

રવિવાર, 12 જૂન 2016 (07:34 IST)
ટીચર- જો તારી મમ્મી તને 100 રૂપિયા આપે 
 
અને તારા ભાઈને 500 રૂપિયા આપે તો 
 
ટોટલ શું થશે ? 
 
છાત્ર - માથાકૂટ થશે !! રાડા-રાડી થશે !! 

વેબદુનિયા પર વાંચો