ગુજરાતી જોક્સ - ફૂલ જેવી !!

રવિવાર, 23 જુલાઈ 2017 (13:52 IST)
પત્ની- કેમ મારા ઉપર રોજ સવારે પાણી નાખો છો ? 
 
પતિ- તારા બાપુજીએ કહ્યું હતું  મારી દીકરી ફૂલ જેવી છે એ ક્યારે કરમાય ન જાય નહી તેનુ ધ્યાન રાખજો  
 
એટલા માટે !!!   
 

વેબદુનિયા પર વાંચો