ગુજરાતી જોક્સ - પતિ-પત્ની

સોમવાર, 2 ઑક્ટોબર 2017 (11:35 IST)
પત્ની- તમે મારું જન્મદિવસ ભૂલી ગયા 
 
પતિ- તારો  જનમદિવસ કોઈ કેવી રીતે યાદ રાખે . તમે જોઈને જરા પણ 
 
નહી લાગતું કે તૂં  આટલી ઉમરની છે... 
 
પત્ની( આંસૂ પોંછતી) - સાચે તમારા માટે હૂં ખીર લઈને આવું છું.. 

એ માણસને 15 અગસ્તે ઈનામ મળશે... 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર