ગુજરાતી જોક્સ - તસ્વીર પણ બોલશે

સોમવાર, 24 ઑગસ્ટ 2015 (14:25 IST)
ચિત્રકાર- સર હું મેડમની આવી તસ્વીર  બનાવીશ કે બોલશે 
 
મંગલૂ- નહી નહી બનાવાની પહેલા જ હું એની કચર-ક્ચરથી કંટાળ્યા છું 
 
તસ્વીર પણ બોલશે તો હું ગાંદો થઈ જઈશ !!! 
 
 
 

વેબદુનિયા પર વાંચો