ગુજરાતી જોક્સ : જેવો પ્રશ્ન તેવો જવાબ ..

P.R
ટીચર- સમુદ્રની વચ્ચેવચ લીંબુનું ઝાડ ઉગ્યું હોય તો તૂ તેના પરથી લીંબુ કઈ રીતે તોડીશ?
સંતા- ચકલી બનીને.
ટીચર- તને માણસમાંથી ચકલી તારો બાપ બનાવશે?
સંતા- સમુદ્રની વચ્ચોવચ લીંબુનું ઝાડ તારો બાપ વાવશે?

વેબદુનિયા પર વાંચો