ગુજરાતી જોક્સ -જયમાતાજી !!!

શુક્રવાર, 9 ઑક્ટોબર 2015 (15:29 IST)
આજના યુગમાં સુખી વૈવાહિક જીવનન રાજ શું છે 
 
ખબર છે 
 
પોતાને શેર સમજવું 
 
અને 
 
પત્નીને શેરાવાળીમાં 
 
જયમાતાજી !!! 
 
 
 

વેબદુનિયા પર વાંચો