ગુજરાતી જોક્સ - કીડી અને હાથી

શુક્રવાર, 3 જુલાઈ 2015 (14:26 IST)
કીડી રીક્ષામાં બેઠી અને એક પગ બહાર રાખ્યો 
 
રીક્ષાવાળો - બેન પગ અંદર રાખો 
 
કીડી - ના રસ્તામાં હાથી મળે તો એને લાત મારવાની છે 
 
નાલાયક કાલે આંખ મારતો  હતો.. 
 

વેબદુનિયા પર વાંચો