ગુજરાતી જોકસ- ત્રણ ગાંડા એક બેડ પર

ગુરુવાર, 23 માર્ચ 2017 (16:41 IST)
ત્રણ ગાંડા એક બેડ પર એકસાથે સૂતાં હતા .
 
ત્રણેને સૂવા માટે જ્ગ્યા ઓછી પડી રહી હતી. 
 
એક ઉઠીને નીચે જઈને સૂઈ  ગયો
 
બાકીના બે ગાંડા તેનાથી બોલ્યા
 
 આવી જા હવે જ્ગ્યા થઈ ગઈ   છે.... 
 

વેબદુનિયા પર વાંચો