ગુજરાતી જોકસ - ચુંટણી પછી પ્રચાર નથી

મંગળવાર, 27 જાન્યુઆરી 2015 (14:36 IST)
પત્ની- તમે બદલાઈ ગયાં છો 
 
પહેલાં તમે મને 
 
સિનેમામાં ફિલ્મ માટે ,હોટલમાં જમવા અને 
ફરવા  લઈ જતાં 
 
હવે કેમ નથી લઈ જતાં 
 
પતિ- ગાંડી છે શું ચૂંટણી પછી કોઈ પ્રચાર કરે છે શું 
 
પહેલાં તો કેવી રીતે લઈ જતાં હતાં. 

વેબદુનિયા પર વાંચો