* ગુજરાતી જોકસ- ચાંદ બનશો.

ગુરુવાર, 6 એપ્રિલ 2017 (00:04 IST)
પતિ- પત્નીથી જાન તુ મારા જીવનનું ચાંદ બનશે.

પત્ની(ખુશી થી)- હા..હા જરૂર બનીશ...

પતિ- તો પછી મારાથી 3,84,000 કિલોમીટર દૂર હાલી જા ....

વેબદુનિયા પર વાંચો