ગુજરાતી જોકસ- ગણિત

શનિવાર, 4 ઑક્ટોબર 2014 (13:03 IST)
ટીચર - તારા અંગ્રેજી કાચું છે તેથી મેં તને આ પાઠ 10 વાર લખવાનો કહ્યો હતો 
 
ટીચર- તું પાંચ વાર લખી આવ્યો કેમ ??
 
પપ્પુ- મારો ગણિત પણ કાચું છે સર 

વેબદુનિયા પર વાંચો