ગુજરાતી જોકસ- કેટલા વાગ્યા ?

શનિવાર, 18 જુલાઈ 2015 (15:50 IST)
બે છાત્ર વાંચતા વાંચતા કેટલા વાગ્યા છે યાર 
 
પેલો ઉઠ્યો અને સામે વાળા ગર્લ્સ હોસ્ટલમાં પત્થર માર્યો...
 
ત્યાંથી એક છોકરી બાહરે આવી અને  કહ્યું શું છે  ??
 
કૂતરાઓ રાતના  બે વાગ્યા તો સૂઈ જાઓ !!!
 

વેબદુનિયા પર વાંચો