ગુજરાતીજોકસ-મારો હુકુમ ચાલે છે

સોમવાર, 15 સપ્ટેમ્બર 2014 (17:12 IST)
ઘરમાં મારો હુકુમ ચાલે છે. 
 
હું કહું છું ગરમ પાણી લઈ આવ 
 
તે લઈ આવે છે
 
ગરમ પાણી કેમ  ?
 
ગરમ પાણીથી વાસણ સારા સાફ થશે 

વેબદુનિયા પર વાંચો