ગધેડા

અમેરિકા: અમારા કુતરા સાયકલ ચલાવે છે,
ચીના : અમારી બિલાડીઓ બાઈક ચલાવે છે,
જાપાન:અમારા વાંદરા વિમાન ચલાવે છે,
અન્ના : અમારા ગધેડા આખો દેશ ચલાવે છે

વેબદુનિયા પર વાંચો