ગુજરાતી જોકસ- જેલ

શનિવાર, 31 મે 2014 (13:13 IST)
એક વાર એક પોપટ એક કારથી ટકરાવી ગિરી પડ્યું 
 
કારવાળાએ એને સારવાર કરી પાંજરામાં રાખી દીધો. 
 
બીજા દિવસે -પોપટને ભાન આવ્યો ...તો ...
 
આઈલા જેલ શું કારવાળો મરી ગયો શું.

વેબદુનિયા પર વાંચો