ગુજરાતી મેસેજ - પ્રેમની હદ

P.R
ઉતરી ગયા છે એ નજરથી હ્રદય સુધી
પહોંચી ગઈ છે વાત હવે તો પ્રણય સુધી
આ ઈંતેજારની મજા એટલી ગમી
કે જોશુ અમે તો રાહ એમની પ્રલય સુધી

વેબદુનિયા પર વાંચો