કંધારમાં આત્મઘાતી હુમલો : 6ના મોત

શુક્રવાર, 16 એપ્રિલ 2010 (10:00 IST)
અફગાનિસ્તાનના દક્ષિણવર્તી શહેર કંધારમાં વિદેશી કંપનીએ એક પ્રાંગણને નિશાન બનાવીને કરવામાં આવેલ આત્મઘાતી બોમ્બ હુમલામાં ઓછામાં ઓછા 6 લોકો માર્યા ગયા. રાષ્ટ્રપતિના સાવકા ભાઈએ આ માહિતી આપી.

આ વિસ્ફોટ એક કંધાર હોટલની નજીક થયેલ એક અન્ય કાર હુમલાના કલાકો પછી થયો, જેમા ઓછામાં ઓછા 8 લોકો ઘાયલ થયા.

વેબદુનિયા પર વાંચો