VIRAL PIC: ગ્રેજ્યુએશન ડે ને યાદગાર બનાવવા મગરમચ્છ સાથે ફોટો લીધી

બુધવાર, 8 ઑગસ્ટ 2018 (13:56 IST)
દરેક વિદ્યાર્થીના જીવનમાં એ ક્ષણ ખૂબ જ ખાસ હોય છે જ્યારે તે ખાસ ટોપી લગાવીને સ્નાતકની ડિગ્રી મેળવી લે છે.  પરંતુ ટેક્સાસની મર્કેજી નોલેંડ આ ક્ષણને હંમેશા માટે યાદગાર બનાવવા માટે જોખમ પણ લેવા તૈયાર થઈ ગઈ. 
 
એ એંડ એમ વિશ્વવિદ્યાલયની વિદ્યાર્થીની મકેંજીએ કૈપ લગાવીને વિશાળકાય ઘડિયાલ સાથે તસ્વીર પડાવી અને તેને ઈંસ્ટાગ્રામ પર નાખી દીધી. તેણે વન્યજીવ અને મત્સ્યવિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે. 14 ફૂટના ઘડિયાલ સાથે મકેંજી નોલેંડનું ભાવનાત્મક જોડાણ છે.  21 વર્ષ સુધી મક્રેંજીને તેમના બગીચામાં રહેનારા ઘડિયાલ સાથે  હળવુ મળવુ હતુ. 
 
ઉલ્લેખનીય છે કે મર્કેજીનુ એક સીનિયર બીઅમોટ બચાવ કેન્દ્રમાં કામ કરે છે અને તેના ઘરમાં 450 ઘડિયાલ, મગરમચ્છ અને અન્ય સરીસૂપ છે. વિશ્વવિદ્યાલયમાં દાખલો લીધા પછીથી મર્કીજી તેમના ઘરે ખૂબ અવરજવર રહેતી હતી.  ત્યા જઈને તે મગરમચ્છ અને ઘડિયાલને પણ મળતી હતી. 
 
ઘડિયાલ સાથે દોસ્તી 
 
આ દરમિયાન મકેજીને ખાસ કરીને ઘડિયાલ ટેસ્ક સાથે ખૂબ મુલાકાત કરી અને બંને વચ્ચે દોસ્તી સારી થઈ ગઈ છે. મકેંજીએ જણાવ્યુ, ટેક્સ તેમના નામ અને તેમના સંકેતો સ્માજે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર