×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
ટ્રમ્પ સરકાર ચાઇનીઝ વિદ્યાર્થીઓના વિઝા 'આક્રમક' રીતે રદ કરશે
ગુરુવાર, 29 મે 2025 (15:55 IST)
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે કહ્યું છે કે તે અમેરિકામાં અભ્યાસ કરતા ચાઇનીઝ વિદ્યાર્થીઓના વિઝા 'આક્રમક' રીતે રદ કરશે.
વિદેશમંત્રી માર્કે રુબિયોએ કહ્યું કે, "ચાઇનીઝ કૉમ્યુનિસ્ટ પાર્ટી સાથે સંબંધ ધરાવતા અથવા ક્રિટિકલ ફિલ્ડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આમાં આવરી લેવાશે."
આ ઉપરાંત ચીન અને હૉંગકૉંગથી ભવિષ્યમાં જે સ્ટુડન્ટ વિઝા અરજીઓ આવે તેની આકરી ચકાસણી કરવા માટે ધોરણો સુધારવામાં આવશે.
છેલ્લા કેટલાક મહિનાથી અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધો વણસ્યા છે. બંને દેશો વચ્ચે ટ્રોડ વૉરની સ્થિતિ છે અને એકબીજા પર ઊંચા ટૅરિફ નાખવામાં આવ્યા છે.
એક અંદાજ પ્રમાણે ગયા વર્ષે અમેરિકામાં લગભગ 2.80 લાખ ચાઇનીઝ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા.
અમેરિકન યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ચીનના લોકો બહુ મોટી સંખ્યામાં હોય છે. જોકે, તાજેતરમાં તેમાં ફેરફાર થયો છે
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
ડોનાલ્ડ ટ્રંપની કોર ટીમમાં કયા લોકોને મળશે સ્થાન ? આ 5 ખાસ નામ પર કેમ થઈ રહી છે ચર્ચા
એલોન મસ્કના પિતા એરોલ મસ્ક ભારત આવી શકે છે, અયોધ્યામાં રામ લલ્લાના દર્શન કરશે
Elon Musk - મસ્કે ટ્રમ્પ સાથેના સંબંધો કેમ તોડ્યા? જાણો ટેસ્લાના વડા અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચેના અણબનાવનું કારણ શું છે
US Visa Interview: અમેરિકામાં વિદ્યાર્થીઓ માટે મોટો ઝટકો... વિઝા ઇન્ટરવ્યૂ પર પ્રતિબંધ
કાવેરી એન્જિન શું છે? રશિયામાં જેનું પરીક્ષણ ચાલી રહ્યું છે, તેજસ જેવા ફાઇટર જેટને શક્તિ મળશે
જરૂર વાંચો
સવારે અળસી ખાવાથી શું થાય છે, જાણો તેના ફાયદા થાય અને તેને ખાવાની યોગ્ય રીત
હરિયાળી ત્રીજ પર લીલો રંગ કેમ પહેરવામાં આવે છે? જાણો ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ
લગ્ન દરમિયાન કન્યાના માંગમાં કેટલી વાર સિંદૂર લગાવવામાં આવે છે?
Gujarati Recipe- આ રાજસ્થાની ગટ્ટે કી સબ્જી ઘરે સરળતાથી બનાવો, રેસીપી નોંધી લો
ચીઝી મસાલા પાવ ઝટપટ બનાવો, અહીં છે સીક્રેટ રેસીપી
નવીનતમ
ગુજરાતી જોક્સ - શરદીની ફરિયાદ
ગુજરાતી જોક્સ - ભિક્ષા આપો.
ગુજરાતી જોક્સ -પૈસા નથી”
HBD Karisma Kapoor - આ ફિલ્મે કરિશ્મા કપૂરને બનાવી સુપરસ્ટાર, 6 કરોડમાં બની અને 76 કરોડ કમાવ્યા, ઐશ્વર્યા અને જુહીએ કરી હતી રીજેક્ટ
ગુજરાતી જોક્સ - ખાવા માટે કંઈક આપો,
એપમાં જુઓ
x