મહિલાએ પતિને વેચવા માટે કાઢ્યુ વિજ્ઞાપન કહ્યુ વેચાયેલ માલ પરત નહી થાય

શુક્રવાર, 4 ફેબ્રુઆરી 2022 (16:43 IST)
તેમના પતિની એક હરકતથી ગુસ્સે મહિલા તેને વેચવા માટે વિજ્ઞાપન કાઢ્યુ. મજાની વાત આ છે કે પતિને વેચવા માટે ઑનલાઈંવ વિજ્ઞાપન આપનારી મહિલાએ કોઈ રિટર્ન પૉલીસી પણ નહી રાખી. કેસ આયરલેંડનો છે. એક આયરિશ મહિલાએ તેમની પતિને એક ઑનલાઈન હરાજી સાઈટ પર વેચવા માટે વિજ્ઞાપન આપ્યુ છે. બેચારો પતિનો કસૂર માત્ર આટલુ હતુ કે જ્યારે તે માછલી પકડવા માટે ગયુ તો તે તેમની પત્નીને સાથે નહી લઈ ગયો અને તેને બાળકોની સાથે ઘરે જ છોડી દીધું.

ન્યુઝીલેંડમાં ટ્રેડમી  Trade Me  પર આપેલ વિજ્ઞાપનમાં મહિલાએ સારી ડીલ મેળવા માટે પતિના ફાયદા અને નુકશાન વિશે પણ જણાવ્યા છે. લિંડા મેકએલિસ્ટરના રૂપમાં ઓળખાતી મહિલાએ તેમના વિજ્ઞાપનમાં ઉલ્લેખ કર્યો છે કે તેમના પતિ જૉન 37 વર્ષનો છે. તેમની લંબાઈ  6 ફુટ 1 ઈંચ છે અને તે એક ગાય પાળનાર ખેડૂત છે.  
 
12 મહિલાઓએ ખરીદીમાં રસ દાખવ્યો હતો
વેચાણ પર મૂકેલા પતિએ ઘણું ધ્યાન આકર્ષિત કર્યું. આ જાહેરાતને ઘણી મહિલાઓએ ગંભીરતાથી લીધી હતી અને 12 મહિલાઓએ તેને ખરીદવામાં રસ દર્શાવ્યો હતો.જો કે, બિડિંગ શરૂ થતાં જ  Trade Me એ તેને થોડા કલાકો બાદ તેમની સાઇટ પરથી હટાવી દીધી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર