રૂઢીવાદી દેશ સઉદી અરબમાં મહિલાઓ પર આ અગાઉ પણ અનેક મુશ્કેલ પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. તાજેતરમાં જ એપ્રિલ મહિનામાં સઉદીની રમત ઓથોરિટીએ એક મહિલા ફિટનેસ સેંટરને બંધ કરવાનો નિર્ણય સંભળાવ્યો કારણ કે તે એક પ્રમોશનલ વીડિયો ચાલી રહ્યો હતો જેમા એક મહિલા જીમના કપડામાં દેખાય રહી હતી.