પુતિને મેક ઇન ઇન્ડિયાનો ઉલ્લેખ કર્યો
આ દરમિયાન પુતિને કહ્યું કે ભારતમાં અમારા મિત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણા વર્ષો પહેલા 'મેક ઈન ઈન્ડિયા' નામની યોજના શરૂ કરી હતી. આ યોજનાએ ભારતની અર્થવ્યવસ્થા પર તેની અસર દર્શાવી છે. તે સારી રીતે કામ કરી રહ્યું છે અને તેમાંથી શીખવામાં કોઈ નુકસાન નથી