ફોટો ટ્વીટ કરતા જ મહિલા પહોંચી જેલ ...

મંગળવાર, 13 ડિસેમ્બર 2016 (16:34 IST)
સોમવારે સઉદી અરબ પોલીસએ એક મહિલાને વગર બુર્કા પહેરા ફોટો ટ્વીટ કરવાના જુર્મ માં ગિરફ્તાર કરી લીધું.  બનાવ સઉદી અરબની રાજધાની રિયાદનો ચે. પોલીસ પ્રવ્કતા ફવાજ અલ મેમનએ કહ્યું કે મહિલા રિયાદએ રિયાદના પાપુલર ફેકે બહાર ઉભા આ ફોટો પડાવી છે. ફોટમાં મહિલાએ બુર્કા( હિજાબ) નહી પહેર્યું છે. મેમન બોલ્યા કે મહિલાની ઉમ્ર 20 થી 30 વર્ષની જણાવી રહી છે. મહિલાના કોઈ બીજા પુરૂષ સાથે સંબંધ છે એવું પણ જણાવી રહ્યા છે. અત્યારે મહિલાને જેલમાં મૂકી દીધું છે. 
પોલીસે મહિલાનો નામ તો જાહેર નહી કીધું પણ ઘણા વેબસાઈટ્સ મહિલાનો નામ મલક અલ શહરી જનાવ્યા છે. મહિલાએ તેમની આ ફોટો પાછલા મહિનામાં  પોસ્ટ કરી હતી. જેની સતત સોશીલ મીડિયા પ્લેટફાર્મ પર આલોચના થઈ રહી હતી. 
 
રિયાદ પોલીસ મુજબ મહિલાએ સઉદીમાં લાગૂ નિયમોના ઉલ્લંઘન કર્યા છે. સઉદીમાં મહિલા ઉપર પ્રતિબંધ લાગ્યા છે . ઘરથી બહાર નિકળતા પર મહિલાને પોતાને માથાથી પગ સુધી ઢાંકવું જરૂરી છે. 
 

વેબદુનિયા પર વાંચો