Nepal Plane Missing:- 22 મુસાફરો સાથે પ્લેન લાપતા

રવિવાર, 29 મે 2022 (12:31 IST)
નેપાળમાં એક પેસેન્જર પ્લેન ગુમ થયું છે. તારા એરલાઈનના પ્લેનમાં ક્રૂ, ચાર ભારતીય અને ત્રણ જાપાની નાગરિકો સહિત કુલ 22 મુસાફરો સવાર છે. આ વિમાને પોખરાથી જોમસોમ માટે ઉડાન ભરી હતી. બાદમાં એટીએસ સાથે તેનો સંપર્ક તૂટી ગયો હતો.

Home Ministry has deployed two private helicopters from Mustang and Pokhara for the search for missing aircraft. Nepal Army chopper is also being prepared to be deployed for the search: Phadindra Mani Pokharel, spokesperson at Home Ministry to ANI

— ANI (@ANI) May 29, 2022

તારા એરના જણાવ્યા અનુસાર પ્લેનમાં ક્રૂ સહિત કુલ 22 મુસાફરો છે. જેમાંથી 13 નેપાળી, 4 ભારતીય અને બે જાપાની નાગરિકો છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર