જે કેનેડાના પ્રવાસેથી પાછો ફર્યો હતો. વાયરસ સામાન્ય રીતે યુવાન પુરુષોને ચેપ લગાડે છે. તે મોટે ભાગે ઉંદરો અને વાંદરાઓમાં જોવા મળે છે. નિષ્ણાતો માને છે કે તેમના દ્વારા જ આ રોગ મનુષ્યોમાં ટ્રાન્સફર થયો છે. અમેરિકા સિવાય કેનેડામાં પણ આ વાયરસના બે કેસ મળી આવ્યા છે. આ સિવાય 17 શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.