અમેરિકામાં એક શાળાને 12.5 લાખ ડોલર એટલે કે આશરે સાડા આઠ કરોડ રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપ્યો છે. કારણકે તેમની અવ્ય્વસ્થાના કારણે કે છાત્રાને મજબૂરીમાં ડોલમાં પેશાબ કરવી પડી હતી. . ઘટના કેલિફોર્નિયાના એક શાળાની છે.
સિપીરિયર કોર્ટ જ્યૂરીએ 2012માં તે ઘટના માટે શાળાને વળતર આપવાનો આદેશ આપ્યું છે. પૂર્વ છાત્રાએ કોર્ટને જણાવ્યું હતું કે આ ઘટનાના કારણે એ અવસાદગ્રસ્ત થઈ ગઈ હતી અને તેના મનમાં આત્મહત્યા કરવા જેવા ખ્યાલ પણ આવ્યા હતા.