મોટી કુદરતી આફતની આગાહી
યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS) મુજબ, ગઈકાલે પણ ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા 5.9 હતી. બુધવાર, 18 જૂને, નેમુરોથી લગભગ 107 કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં 14.9 કિલોમીટરની ઊંડાઈએ ભૂકંપ આવ્યો હતો. તમને જણાવી દઈએ કે જાપાનમાં ભૂકંપ કે સુનામી જેવી કુદરતી આફતની આગાહીની ચર્ચા થઈ રહી છે.